About Mantrayug Parivartak P.P. Saint Shri Sadguru Omrushi

Omkar Sampraday’s Visionary & Founder Mantrayug Parivartak P.P. Saint Shri Sadguru Omrushi has one of the rare personality. In todays busiest schedule for an human being who comes across various difficulties and problems, Saint Shree Sadguru Swami Omrushi is like a ray of hope and a savior.

With various physical obstacles & limitations he has constantly exceled his Tap, Sadhana & has accomplished his various glorious achievements. With blessing of Eternal Omkar and confluence of spiritual powers of Self, his Divinity is touching great heights of supernatural and ethereal world.

He has achieved highest peak in Samudrik Shashtra ( Aura Shashtra, Astrology), Vastu Shashtra, Phrenology, Face Reading & Mantra Shashtra. The work he is been carrying on for upliftment of Mankind and Specially Abled persons are remarkable.

With his immense Tap & Sadhana he has authored ‘Omkar Chalisa’ a devotional hymn (stotra) with 40 verses dedicated to Omkar. It is evolved from Aura (Human Energy Field) of great 81 saints of India. With daily hymn of Omkar Chalisa many of the obstacles/problems can be overcomed.

The other Kriyayog, Sadhana with Shaktipat are

  • Omkar Tritransh Kriyayog
  • Suryavidantya dev Sadhana
  • Dhanlaxmidevi Sadhana

He has visioned to set up a new divine society to liberate human race from three types of tensions like Dependancy (Adhi) – Disorder/Diseases (Vyadhi) & Tiredness (Upadhi). These brings persons of any caste / creed under one roof to enlighted power of widely accepted Omkar Mantra to carryout Omkar Sadhana & Upasana and Visualise & Achieve inner peace of Soul.

For Saint Shree Sadguru Swami Omrushi’s work for Specially Abled persons he has been Awarded NATIONAL AWARD For The Empowerment of Persons with Disabilities (DIVYANGJAN) – 2016 From Hon. President of India Pranab Mukerjee.

As compared to normal human being he constantly engages and thrives for humanity work to be carried out on ground level. For Billions of his followers, he as Saint Shree Sadguru eases Physical, Mental & Spiritual pains/queries.

With a glimpse of Mantrayug Parivartak P.P. Saint Shri Sadguru Omrushi & with his blessings and Mantra his devotees are rejuvenated & rejoiced in life.

  • ॐकार संप्रदाय के स्थापक एवं आर्षदृष्टा
  • बहुत ही दुर्लभ एैसे बादत मंत्रो का उसने संशोधन किया है ।
  • १८ लाख से भी ज्यादा मंत्रो का उसने सर्जन किया है ।
  • ॐकार चालीसा और ॐकार सिद्धामृत अमर आदेश यह दो बहुत ही मुल्यवान तोहफे उसने पूरे विश्व को दी है ।
  • एक हजार से भी ज्यादा सटीक साधनाए उन्होंने दी है ।
  • ॐकार को १०८ योग आसन की रचना उसने की है ।
  • ॐकार त्रित्रांश क्रियायोग जैसी सर्वश्रेष्ठ और मुल्यवान चीज उन्होंने पूरे विश्व को दी है जिसके माध्यम से मनुष्य हर एक और बाधाओं से मुक्त हो सकता है ।
  • संकल्पसिद्धि व्रत और महालक्ष्मी व्रत जैसे बहुत ही फलदायी और सटीक व्रत उन्होने दिए है । जो उनकी इतने सालों की साधना और कठिन तप के फल स्वरुप है ।

ૐકાર સંપ્રદાયના આર્ષદૃષ્ટા અને સ્થાપક મંત્રયુગપરિવર્તક પ.પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિ ખરેખર એક વિરલ વ્યક્તિ છે. આજના ભાગદોડભર્યા સમયમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે ઘેરાયેલા દરેક મનુષ્ય માટે ૐઋષિ આશાનું એક કિરણ અને તારણહાર સમાન છે.

અનેક પ્રકારની શારીરિક મર્યાદાઓ અને અવરોધો વચ્ચે રહીને પણ તેમણે કઠિન તપ અને સાધનાઓ દ્વારા ઉચ્ચતમ આધ્યાત્મિક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ૐકારની દિવ્ય કૃપા અને સ્વયંની આધ્યાત્મિક સિદ્ધિઓ તેમજ શક્તિઓના સંગમથી આજે તેઓ લૌકૂક અને અલૌકિક જગતની ઊંચાઇઓને સ્પર્શ કરી રહ્યાં છે.

ઓરાશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર અને સામૂહિક શાસ્ત્રની મહાનતમ સિદ્ધિઓ તેમણે હાંસિલ કરી છે. પ.પૂ. સંતશ્રી ૐઋષિએ દરેક મનુષ્યને આદિ, વ્યાધિ અને ઉપાધિ એમ ત્રિવિધ તાપોની પીડામાંથી મુક્ત કરવા માટે ૐકાર સંપ્રદાયની સ્થાપના કરી છે જે અંતર્ગત એક જ છત હેઠળ કોઇપણ જાતિ કે ધર્મની વ્યક્તિઓ ૐકારની સાદના અને ઉપાસના કરી શકે છે તેમજ આત્મની આંતરિક શાંતિ, પરમાનંદ પ્રાપ્ત કરી શકે છે.

ૐઋષિના હજારો અનુયાયીઓ માટે તે એક સાચા સંત અને તેમના જીવનમાં સુખના પ્રકાશ પાથરનાર બની રહ્યાં છે.