Omkar Vrat

Sanklap Siddhi Vrat Gujarati

ૐૐઋષિનાં સાત જન્મોનાં તપસાધનનાં ફળ સ્વરૂપ ૐઋષિ દ્વારા અપાયેલ ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રત

આજના ૧૪ીષણ કલિયુગમાં ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રત કરવાથી તમારા જીવનમાં રહેલા સંકલ્પો અને મનોકામનાઓની પૂર્તિ થાય છે
તેમજ આધિ-વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે.

ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રતની પ્રક્રિયા

(૧)   ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રત નવ દિવસનું હોય છે અને તે કોઇપણ ગુરૂવારથી શરૂ કરી શકાય છે.

તેમજ

આ વ્રતનાં સ્થાપનની મુખ્ય તિથિ વસંતપંચમી છે. વસંતપંચમીનો દિવસ ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રત તરીકે ઓળ૩૪ાશે. કારણ
કે આ શુ૧૪દિવસ મર્ાંયુગપરિવર્તક પ.પૂ. સંતશ્રી ૐઋષિ પ્રિતેશ૧૪ાઇનો પ્રા

(૨)   સૌપ્રથમ લાકડાનાં પાટલા કે બાજઠ ઉપર કોઇપણ કલરનું શુદ્ધ કપડું પાથરવું. ત્યારબાદ તેના પર એક નાળિયેર(શ્રીફળ) નાડાછડી
બાંધીને મુકવું. પછી કપડા ઉપરર્ ાણ આ૩૪ી સોપારી, એક મુઠ્ઠી ૧૨ઉં

(૩)   સવારે ૭ થી ૧૦ માં સ્થાપન સામે બેસીને નીચે આપેલો મર્ાં ૨૭ વ૩૪ત કરી ૐઋષિ રચિત ૐકાર ચાલીસાનો એકવાર પાઠ કરવો.

મર્ાં : ।। ૐ દિવ્યમ્‌ દિવ્યમ્‌ મનોતા સિદ્ધિ સૂર્યમ્‌ સૂર્યમ્‌ નમઃ ।।

(૪)   દિવસમાં બીજી વ૩૪ત સાંજના ૬ થી ૯ દરમિયાન સ્થાપન સામે બેસીને ૐઋષિ રચિત ૐકાર ચાલીસાનાં બે વ૩૪ત પાઠ કરવા અને
ૐઋષિ રચિત ૐકાર આરતી કરવી. આરતી સમયે કોઇપણ પ્રકારનો પ્રસાદ કર

(૫)   આ વ્રત દરમિયાન સવારે ૧૪ોજનમાં કોઇપણ બે વસ્તું જ ગ્રહણ કરવી અને સાંજના ૧૪ોજનમાં કોઇપણ એક જ વસ્તુ ગ્રહણ કરવી.

(૬)   વ્રત દરમિયાન ચા, કોફી અથવા દૂધ ઇચ્છો તેટલીવાર ગ્રહણ કરી શકો છો, એ સિવાય કોઇપણ પ્રકારનું પીણું પીવું નહી. પાણી
ગમેતેટલી વ૩૪ત પી શકાય છે.

(૭)   આ વ્રત દરમિયાન રોજ આ૩૪ા દિવસમાં ગમે તે સમયે અડધો કલાક મૌન પાળવાનું રહેશે.

(૮)   નવમા દિવસે એટલે કે ગુરૂવાર થી ગુરૂવાર સ્થાપન રા૩૪ી અને શુક્રવારે રાતના ૬ થી ૯ માં બે વ૩૪ત ૐઋષિ રચિત ૐકાર ચાલીસા
અને ૐઋષિ રચિત ૐકાર આરતી કરી ઉત્થાપન કરવું.

(૯)   ૧૨રમાં એક થી વધુ વ્યક્તિઓ વ્રત કરતા હોય ત્યારે દરેકનું વ્રત્

(૧૦)   ૧૨રમાં જેટલી વ્યક્તિ (એક જ રસોડે ૧૪ોજન લેતી) આ વ્રત કરે તે બધા માટે એક જ સ્થાપન કરવાનું રહેશે. સાંજે આરતીના સમયે
વ્રત કરનારાઓ સહુ એકસાથે હાજર રહે તે અતિઉત્તમ છે. પરંત્

(૧૧)   આ વ્રત દરમિયાન આપ જે નિયમિત પૂજા કરતા હો તે ચાલુ રા૩૪વી.

(૧૨)   આ વ્રત પુરૂષ, સ્ત્રી અને બાળકો પણ કરી શકે છે, અને આ વ્રતના માધ્યમથી આપના ઇષ્ટદેવી અને કુળદેવતાની પ્રસન્નતા તમારા
પર વધતી જશે તેમજ જો ૧૨રમાં વાસ્તુદોષ કે અન્ય કોઇ દોષ હશે તો ત્

(૧૩)   વ્રત દરમિયાન કોઇપણ કારણસર દિવસ પડે તો ચિંતા નહટ્ઠ કરતા કુલ નવ દિવસ ગણતરીમાં લેવા પરંતુ સ્થાપન કરવાનો દિવસ
ગુરૂવાર જ રહેશે.

(૧૪)   જે દવાઓ આપ નિયમિત લેતા હો તે આ વ્રત દરમિયાન પણ આપ લઇ શકો છો તેમજ દવા સ્વરૂપે કોઇ ૩૪ોરાક હોય તો તે પણ લઇ
શકાય છે.

(૧૫)   આ વ્રત પૂર્ણ થયા પછી ૐકાર સંપ્રદાય શક્તિપીઠ આશ્રમ પર આપનું નામ નોંધાવી દેવું, જેથી કરીને આ વ્રતની સામુહિક ઉજવણી
થાય ત્યારે આપને એમાં અવશ્ય સ્થાન મળી શકે અને સામુહિક ઉજવણીના પ્ર

(૧૬)   સ્થાપનમાં મુકવાનું ૐકાર વિશ્વશાંતિ શકિતચક્ર, ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રતની માહિતી અને ૐષિ રચિત ૐકાર ચાલીસા ૐકાર
સંપ્રદાય શક્તિપીઠ આશ્રમ અથવા તો તેના સેન્ટરો પરથી નિઃશુલ્ક મેળવી શકો છા

(૧૭)   પૂજ્ય ૐઋષિનો સંકલ્પ છે કે દુનિયાનાં દરેક મનુષ્યને પોતાની પીડા અને તકલીફોને દૂર કરવા માટે ગમે ત્યાં દોડતું રહેવું ના પડે
અને ૧૨રે બેઠા ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રતનાં માધ્યમથી

(૧૮)   ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રતથી આપનું કલ્યાણ થાય અને સુ૩૪ સમૃદ્ધિમાં વધારો થાય તો આ વ્રત બીજા મનુષ્યોને કરવા માટે પ્રેરિત કરી
એમનું કલ્યાણ થાય એવું પુણ્યકાર્ય કરશો…પૂજ્ય ૐઋષિનાં આપ્

।। ૐ નમઃ ।।

ૐ જયશ્રી ૐકારા
૧૪જો જય જય ૐકારા
નાદબ્રહ્મ પરમેશ્વર (૨)

માને જગ સારા….ૐ જયશ્રી ૐકારા….
પ્રણવબ્રહ્મ પરમેશ્વર, સૃષ્ટિ કે કર્તા
ૐ સૃષ્ટિ કે કર્તા, જગપાલક સંહારક (૨)
તુમ પાલનકર્તા….જયશ્રી ૐકારા….

વિષમ વિકાર મિટાવે, ર્િાવિધ તાપ હરે,
ૐ ર્િાવિધ તાપ હરે, સંકટ સર્વ નિવારે (૨)
સુ૩૪ સમૃદ્ધિ ૧૪રે…..જયશ્રી ૐકારા
કર્મ- જ્ઞાન ૧૪ક્તિ કા, ૐ હી હૈ આધાર,
પ્ર૧૪ુ ૐ હી હૈ આધાર, ‘પ્રિત’ બઢાયે ‘ઇશ’ મેં (૨)

૩૪ોલે મુક્તિ દ્વાર….ૐ જયશ્રી ૐકારા….
ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રતનો પ્રાદુ૧ર્૪ાવ

          પ્રણવબ્રહ્મ ૐકારનાં સાક્ષાત્કાર અને તેમના દ્વારા પરમાર્થ માટે જીવન સમર્પિત કરવાની આજ્ઞા મળી તે સમયે ૐઋષિ પ્રિતેશ૧૪ાઇએ
અંતરના ઊંડાણથી એવી પ્રાર્થના કરી કે, ‘હે પ્રણવબ્રહ્મ, હે સૃષ્ટિકર્તા, હે નાદબૐકાર આપ મને પરમાર્થ માટે માટે એક એવી કુંજી આપો કે
જેના પ્રયોગથી ઉચ્ચકોટિનાં સાધકથી માંડીને સામાન્ય કક્ષાનાં માનવી પણ ર્િાવિધ તાપોનાં કષ્ટોમાંથી રાહત મેળવી ૧૪ૌતિક સુ૩૪-સમૃદ્ધિન્ સાથે સાથે આધ્યાત્મિક આનંદને પણ પ્રાપ્ત કરી શકે.’

           નિર્મળ અને નિર્મોહી હૃદયથી ૧૪રેલી આ પ્રાર્થનાનાં પ્રત્યુતરમાં પ્રણવબ્રહ્મ ૐકારે ૐઋષિ પ્રિતેશ૧૪ાઇને ‘ૐકાર ચાલીસા’ નું સર્જન કરવાની પ્રેરણા અને દિવ્યબળ પ્રદાન કર્યું.ૐકાર ચાલીસા સર્જનની પ્રક્રિયા દરમિયાન ૐઋષિ પ્રિતેશ૧૪ાઇને એવો સંકેત મળ્યો કે આ અદ્‌૧૪ૂત અને અ૧૪ૂતપૂર્વ ‘ૐકાર ચાલીસા’ ના પ્રાગટ્ય પછી શક્તિ એક ચોક્કસ બિંદુએ પહોંચશે ત્યારે સૃષ્ટિનાં પ્રારં૧૪થી જ સદાકાળ ગુંજતા અદ્‌૧૪ૂત અને અમો૧૨ પ્રણવનાદ ૐકારની સહજ સાધના માટે દરેક યુગમાં પ્રવર્તમાન એવો એક અમો૧૨ વ્રતનો આ દુનિયાને પરિચય થશે સૃષ્ટિના સર્જક-પાલક-સંહારક એવા બ્રહ્મા-વિષ્ણુ- મહેશ, ઇન્દ્ર સહિત સર્વ દેવો, રૂદ્રો, રૂદ્રગણો, દેવતાઓ, દેવીઓ, દીકપાલો, યક્ષો, કિન્નરો,ગંધર્વો, અપ્સરાઓ, વિવિધ ગણો, મુનિઓ, ઋષિઓ, સિધ્ધેદ્રો, વિદ્યાધરો, પર્વતો, સૂર્ય- ચંદ્ર સહિત સર્વ ગ્રહો, તારાઓ, નર્ક્ષાો, આકાશગંગાઓ અને અનેક બ્રહ્માંડોનાં અધિપતિઓ અને તેમના દેવતાઓ પરબ્રહ્મ ૐકારની પ્રચંડ અને પરમ કલ્યાણકારી શક્તિઓને ઉજાગર કરનાર વ્રતનું મહત્વ જાણે છે.

           અદ્‌૧૪ૂત અને અલૌકિક આનંદદાતા, પરમ સંતોષ આપનાર, દરેક વ્રતોનાં સારત્વ સમાન, નિરંતર સુ૩૪દાયક, અસીમ અને અનંત શક્તિનાં દાતા એવું ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રત યુગો સુધી આવનારી દરેક મનુષ્ય પ્રજાતિ કરતી રહે એ માટે આ વાત ઇન્દ્રલોકની એક દિવ્ય શક્તિએ ૐઋષિને કહી છે.

           પરમ કલ્યાણકારી, મનોવાંછિત ફળ આપનાર, મનોરથોને સાકાર કરનાર, અસીમ ઐશ્વર્ય આપનાર, ધનનાં ઋણમાંથી મુક્તિ આપનાર, દુઃ૩૪દાયી બંધનોમાંથી સ્વતર્ાં કરનાર, પીડાકારી ચિંતાઓનો નાશ કરનાર, મંગલમય, યશ પ્રદાતા, આ પરમ શ્રેષ્ઠ સર્વપૂજ્ય,સંપૂર્ણ સંકટોનો નાશ કરનાર, હજારો અશ્વમે૧૨ અને સેંકડો વાજપેયી યજ્ઞોનાં ફળ સ્વરૂપ, સિદ્ધિ-બુદ્ધિ પ્રદાયક આ વ્રત શ્રધ્ધાપૂર્વક કરવાથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે.

Sanklap Siddhi Vrat Hindi

Empty section. Edit page to add content here.

Change Language To: A