Mantrashaktipat
To achieve Goal's for the month
Sadguru Omrushi
Founder of Omkar Sampraday
Omkar Sampraday’s Visionary & Founder Mantrayug Parivartak P.P. Saint Shri Sadguru Omrushi has one of the rare personality. In today’s busiest schedule for a human being who comes across various difficulties and problems, Saint Shree Sadguru Swami Omrushi is like a ray of hope and a saviour.
Mantrayug Parivartak P.P. Saint Shri Sadguru
Omrushi’s Holy Word fot Today
OM SHIVAY
For success in your today’s work Chant
above word 18 times followed by Omkar Chalisa
महीने का मंत्रशक्तिपात
कार्यसिद्धी के लिये इस महीने का सिद्ध प्रयोग
सद्गुरु ॐऋषि
ॐकार संप्रदाय के स्थापक एवं आर्षदृष्टा
ॐकार संप्रदाय के स्थापक एवं आर्षदृष्टा मंत्रयुगपरिवर्तक प.पू. संतश्री सद्गुरु ॐऋषि बहुत ही दुर्लभ एैसे वादत मंत्रो का उसने संशोधन किया है । १८ लाख से भी ज्यादा मंत्रो का उसने सर्जन किया है ।
मंत्रयुगपरिवर्तक प.पु. संतश्री सद्गुरू ॐऋषि का आपके
लिए आज का पवित्र शब्द
OM SHIVAY
कार्य में सफलता के लिए यह शब्द 18 बार कर के
एक बार ॐऋषि रचित ॐकार चालीसा का पाठ करे.
મહીના નો મંત્રશક્તિપાત
કાર્યસિદ્ધિ માટે આ મહિનાનો સિદ્ધ પ્રયોગ
સદગુરુ ૐઋષિ
ૐકાર સંપ્રદાયના આર્ષદૃષ્ટા અને સ્થાપક
ૐકાર સંપ્રદાયના આર્ષદૃષ્ટા અને સ્થાપક મંત્રયુગપરિવર્તક પ. પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિ ખરેખર એક વિરલ વ્યક્તિ છે. આજના ભાગદોડભર્યા સમયમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે ઘેરાયેલા દરેક મનુષ્ય માટે ૐઋષિ આશાનું એક કિરણ અને તારણહાર સમાન છે.
કાર્યસિદ્ધિ માટે આ મહિનાનો સિદ્ધ પ્રયોગ
મંત્રયુગપરિવર્તક પ.પુ. સંતશ્રી સદગુરૂ ૐઋષિ નો આપના
માટે આજનો પવિત્ર શબ્દ
OM SHIVAY
કાર્યસિદ્ધિ માટે આ શબ્દ 18 વાર કરી એક વાર ૐકાર
ચાલીસા નો પાઠ કરવો
Omkar Sampraday
Omkar Chalisa
Importance of Omkar Chalisa With his immense Penance (Tap) & Sadhana he has authored ‘Omkar Chalisa’ a devotional hymn (stotra) with 40 verses dedicated to Omkar.
Omkar Tritransh Kriya
Omkar Tritransh Kriya is an extract formulated by Mantrayug Parivartak P.P. Saint Shri Sadguru Omrushi from his Penance, Sadhana and Spiritual Achievements.
Omkar Ashana’s
A technique which helps an individual to know it’s soul, existence & achieve peace of mind in today’s modern world.
Omkar Siddhamrut
Mantrayug Parivartak P.P. Saint Shri Sadguru Omrushi with his immense study of Shashtra, Ved, Upanishada and from his life experiences have authored in only 108 lines significance of universe and reason of birth of an individual in this universe.
Omkar Sadhna & Vrat
Mantrayug Parivartak P.P. Saint Shri Sadguru Omrushi with his years penance and sadhana has formulated and given various vrat & Sadhana for an individual.
Publications
Mantrayug Parivartak P.P. Saint Shri Sadguru Omrushi’s discourses, Divine Messages, his Spiritual expediations, Resolutions of Daily Life questions in form of Books & CD’s
ॐकार संप्रदाय
ॐकार चालिसा
आज के इस कलियुग में मनुष्य के जीवन में आनेवाली हरएक बाधायें और समस्याओं के समाधान के लिए ॐकार चालिसा एक सर्वश्रेष्ठ माध्यम है।
ॐकार त्रित्रांश क्रिया
मंत्रशक्ति, क्रियायोग और शक्तिपात यह तीनो के त्रिवेणी संगम से लौकिक और अलौकिक उपलब्धियां प्राप्त करने की सर्वश्रेष्ठछ साधना पद्धति है ॐकार त्रित्रांश क्रिया।
ॐकार आशना
एक ऐसा क्रियायोग जो व्यक्ति को अपनी आत्मा का परिचय, मन की शांति एवम उन्नती और सम्रुधि की दीशा मे आगे लेकर जाता है ।
ॐकार सिद्धामृत
मंत्रयुगपरिवर्तक प.पू. संतश्री सद्गुरु ॐऋषि ने शास्त्र, वेद, उपनिषद के अध्ययन और अपने जीवन के अनुभवों से में केवल 108 पंक्तियों इस ब्रह्मांड का महत्व समझाया है।
ॐकार साधना और व्रत
मंत्रयुगपरिवर्तक प. पू. संतश्री सद्गुरु ૐऋषि ने अपने सालों के कठिन तप एवं साधना के फलस्वरूप विविध ૐकार साधना और व्रत दिए है । जो हर एक मनुष्य को आज के इस कलयुग में भी दिव्य अनुभूति का अनुभव करवाने के लिए सक्षम है।
प्रकाशन
मंत्रयुगपरिवर्तक प.पू. संतश्री सद्गुरु ॐऋषि के प्रवचन, दिव्य संकेत, आध्यत्मिक खोज एवं दैनिक समस्याओ का समाधान पुस्तके और CD के माध्यम से |
ૐકાર સંપ્રદાય
ૐકાર ચાલીસા
મંત્રયુગપરિવર્તક પ. પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિ રચિત “ૐકાર ચાલીસા” આજના કળિયુગમાં દરેક મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી અને મુશ્કેલીઓની પીડા દૂર કરવા માટેનું એક અમોઘ શસ્ત્ર સમાન છે એવું ચોક્કસપણે કહી શકાય.
ૐકાર ત્રિત્રાંશ ક્રિયા
ૐકાર ત્રિત્રાંશ ક્રિયાયોગ એટલે એક એવી સાધના અને ક્રિયાયોગ કે જે મંત્રશક્તિ, ક્રિયાયોગ અને શક્તિપાતના ત્રિવેણી સંગમથી લૌકીક અને અલૌકીક ઉપબ્ધિઓ પ્રાપ્ત કવાની બેજોડ અને સર્વશ્રેઠ શક્તિપાત સાધના પદ્ધતિ.
ૐકાર યોગ આસન
ૐકાર યોગ આસન એટલે એક એવો ક્રિયાયોગ જે વ્યક્તિને તેની આત્માનો પરિચય , મનની શાંતિ તેમજ ઉન્નતિ અને સમૃદ્ધિની દિશામાં આગળ લઈ જાય છે.
ૐકાર સિદ્ધામૃત
મંત્રયુગપરિવર્તક પ. પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિએ વિવિધ શાસ્ત્રો , વેદ અને ઉપનિષદના અધ્યયન તેમજ પોતાના જીવનના અનુભવો દ્વારા માત્ર 108 પંક્તિઓમાં સંપૂર્ણ બ્રહ્માંડનો સાર સમજાવ્યો છે. ૐકાર સિદ્ધામૃતનું પઠન એ વેદ અને ઉપનિષદ ના અધ્યયન કરવા બરાબર છે.
ૐકાર વ્રત અને સાધના
મંત્રયુગપરિવર્તક પ. પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિએ તેમની વર્ષોની કઠિન તપ અને સાધના ફળ સ્વરૂપે વિવિધ ૐકાર સાધના અને વ્રતો આપ્યા છે . જે દરેક મનુષ્યને આજના કળિયુગમાં પણ દિવ્ય અનુભૂતિ કરાવવા માટે સક્ષમ છે.
પ્રકાશન
મંત્રયુગપરિવર્તક પ. પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિના પ્રવચન , દિવ્ય સંકેત ,આધ્યાત્મિક સફર અને દૈનિક જીવનની સમસ્યાઓના સમાધાન પુસ્તકો અને સીડીના માધ્યમ દ્વારા.