Omkar Tritransh Kriya

Omkar Tritransh Kriya is an extract formulated by Mantrayug Parivartak P.P. Saint Shri Sadguru Omrushi from his Penance, Sadhana and Spiritual Achievements, in which

  • Omkar Trishakti Kriyayog
  • Omkar Shree Shreesubhlaxmi Kriyayog
  • Omkar Shri Kundalini Shaktipat Kriyayog

These trio’s non-trivial and unique creation has been Combined. This Kriyayog is a boon for human being in Kaliyug as it benefits him with 3 necessities of kaliyug i.e. Wealth, Salvation and Power.

  • मंत्रशक्ति, क्रियायोग और शक्तिपात यह तीनो के त्रिवेणी संगम से लौकिक और अलौकिक उपलब्धियां प्राप्त करने की सर्वश्रेष्ठछ साधना पद्धति है ॐकार त्रित्रांश क्रिया ।
  • ॐकार त्रित्रांश क्रियायोग मंत्रयुगपरिवर्तक प.पू. संतश्री सद्‌गुरु ॐऋषि की सभी साधनायें, कठिन तप और सिद्धियों का ‘अर्क’ है एैसा कह सकते है ।
  • ॐकार त्रित्रांश क्रियायोग में
    • ॐकार त्रिशक्ति क्रियायोग
    • ॐकार श्री शुभलक्ष्मी क्रियायोग
    • ॐकार श्री कुंडलिनी शक्तिपात क्रियायोग
  • यह तीनो मुल्यवान क्रियायोग का समन्वय एकसाथ किया गया है ।

धन, शक्ति और मुक्ति यह मनुष्यजीवन की तीन मुख्य चीजो को उपलब्ध कराने के लिए यह क्रियायोग सबसे सरल और बहुत ही सटीक माध्यम है ।

ૐકાર ત્રિત્રાંશ ક્રિયાયોગ એટલે એક એવી સાધના અને ક્રિયાયોગ કે જે મંત્રશક્તિ, ક્રિયાયોગ અને શક્તિપાતના ત્રિવેણી સંગમથી લૌકીક અને અલૌકીક ઉપબ્ધિઓ પ્રાપ્ત કવાની બેજોડ અને સર્વશ્રેઠ શક્તિપાત સાધના પદ્ધતિ.

ૐકાર ત્રિત્રાંશ ક્રિયાયોગ એટલે મંત્રયુગપરિવર્તક પ. પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિની તમામ તપ, સાદના અને સિદ્ધિઓના અર્ક કે જેમાં…..

  • ૐકાર ત્રિશક્તિ ક્રિયાયોગ
  • ૐકાર શ્રી શુભલક્ષ્મી ક્રિયાયોગ
  • ૐકાર શ્રી કુંડલિની શક્તિપાત અને ક્રિયાયોગ

આ ત્રણેય અનન્ય અને અજોડ ક્રિયાયોગનો સમન્વય કરવામાં આવ્યો છે. આ ક્રિયાયોગ દરેક મનુષ્યને કળિયુગમાં પણ દાન, મુક્તિ અને શક્તિ આ ત્રણ પ્રમુખ જરૃરિયાતો ઉપલબ્ધ કરાવી આપવા માટે સંપૂર્ણપણે યથાર્થ છે.